આ કારણે શો માટે ખુબજ મહત્વપૂર્ણ છે દયાબેન, ગોકુલધામ ની મહિલા મંડળ માં સૌથી વધુ મળે છે ફીસ

આ કારણે શો માટે ખુબજ મહત્વપૂર્ણ છે દયાબેન, ગોકુલધામ ની મહિલા મંડળ માં સૌથી વધુ મળે છે ફીસ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માં 2017 થી દયાબેન નજર નથી આવી રહ્યા. તે મેટરનિટી લિવ પર ગયા હતા, પરંતુ ત્યારથી તે શોમાં પરત ફર્યા નથી. જોકે નિર્માતાઓથી પ્રેક્ષકો સુધી દરેક તેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ ક્યારે રાહ પૂરી થશે તેમનો જવાબ ફક્ત દયાબેન એટલે કે દિશા વાકાણી આપી શકે છે. બસ, આજે અમે તેના કમબેક વિશે વાત કરી રહ્યા નથી, પરંતુ જણાવી રહ્યા છીએ કે આ કિરદાર અને કિરદારને અત્યાર સુધી નિભાવનાર દિશા વાકાની શો માટે કેટલા મહત્વપૂર્ણ છે.

હજુ સુધી નથી કર્યા દિશા વાકાની ને રિપ્લેસ

એક્ટ્રેસ દિશા વાકાની શો માં શું અને કેટલી મહત્વપૂર્ણ છે તેમનો અંદાજો એ વાત પર થી આસાની થી લગાવી શકાય છે કે ભલે તે શો માં ગયા અઢી વર્ષ થી નજર ના આવી રહી હોય અને ના પોતાના પાછા ફરવા પર કોઈ તારીખ કન્ફર્મ કરી રહી હોય. છતાં પણ મેકર્સ તેમની જગ્યા પર હજુ સુધી કોઈને આપી નથી. હર વખતે મીડિયામાં આવે છે કે હવે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો માં મેકર્સ એ નવી દયાબેન ની શોધ શરુ કરી દીધી છે. પરંતુ હર વાર આ અફવા સાબિત થાય છે.

સૌથી વધુ મળે છે ફીસ

તમને જાણીને હૈરાની થશે કે ગોકુલધામની પુરી મહિલા મંડળ માં સૌથી વધુ ફીસ દયાબાને એટલે કે દિશા વાકાની ને જ મળે છે. ફક્ત મહિલા માંડલ જ નહિ પરંતુ આ શો ના હર કલાકાર થી ક્યાંય વધુ ફીસ દિશા વાકાની લેતા હતા. મીડિયા રિપોર્ટ ની માનવામાં આવે તો તેમને જેઠાલાલ ના બરાબર જ લગભગ દોઢ લાખ રૂપિયા એક એપિસોડ માટે આપવામાં આવતા હતા.

જયારે તમે વિચારી રહ્યા હશો કે આમ કેમ હતું. તેમની પાછળ કારણ છે કે આ કિરદાર ની પોયુલારિટી અને તેને દિલો માં ઉતારવા માટે દિશા વાકાની ની મહેનત. દિશા એ દયાબેન ના કિરદાર ના દ્વારા લોકો ના દિલો પર જે છાપ છોડી છે તે સરળતા થી ભુલાવી શકાય નહિ અને ના કોઈ બીજું તેમની જગ્યા લઇ શકે છે. આજ કારણ છે કે મેકર્સ દિશા વાકાની ના રિપ્લેસમેન્ટ થી બચી રહ્યા છે અને તેમની પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *