પતિ જૈદ દરબારની સાથે ખુબજ સ્ટાઈલિશ અંદાજમાં સ્પોટ થઇ ગોહર ખાન, કેમેરામાં ફ્લોન્ટ કરી સગાઈની અંગૂઠી

ગૌહર ખાન અને ઝૈદ દરબારના લગ્ન ગયા વર્ષે ડિસેમ્બરમાં થયા હતા. બંનેના લગ્નના કાર્યો ઘણા દિવસો સુધી ચાલ્યા. અને સોશ્યલ મીડિયા પર ઘણું ટ્રેન્ડ રહ્યું હતું. હવે તાજેતરમાં, આ કપલ તેમના સ્ટુડિયોની બહાર જોવા મળ્યા છે.
ખાન અને ઝૈદ દરબારને તાજેતરમાં જ તેમના ડાન્સ સ્ટુડિયોની બહાર જોવામાં આવ્યા હતા.
આ દરમિયાન બંનેએ મીડિયા સમક્ષ પોઝ આપ્યા હતા. બંનેના લગ્ન સોશિયલ મીડિયા પર ડ્રેન્ડ થયા હતા.
ગૌહર ખાને બ્લેક ડ્રેસ પહેર્યો હતો, જે એકદમ સૂટ થઇ રહ્યો હતો.
તમને જણાવી દઈએ કે ગૌહર એક બોલિવૂડ અભિનેત્રી છે અને ઝૈદ ડાન્સર અને કોરિયોગ્રાફર છે. બંનેએ બે મહિના પહેલા જ લગ્ન કર્યા છે.
ઝૈદ પણ આ દરમિયાન ખૂબ જ શાનદાર સ્ટાઇલમાં જોવા મળ્યો હતો. તેણે વ્હાઇટ પેઇન્ટ અને જેકેટ પહેર્યું હતું.
બ્લેક ડ્રેસમાં મીડિયામાં પોઝ આપતી વખતે ગૌહર ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી.
બંનેએ ગયા વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કર્યા હતા. અને તાજેતરમાં જ બંને હનીમૂન મનાવીને ઉદયપુરથી પરત ફર્યા છે.