મળો એક એવી છોકરી ને જેણે સાબિત કરી દીધું મિકેનિક નું કામ ફક્ત પુરુષનું નથી

મળો એક એવી છોકરી ને જેણે સાબિત કરી દીધું મિકેનિક નું કામ ફક્ત પુરુષનું નથી

ભારતીય રસ્તા પર આ તંજ એટલાજ સામાન્ય છે જેટલા સ્પીડ બ્રેકર્સ. ડ્રાવીંગ માં ભૂલ કોઈ પણ કરી શકે છે પરંતુ એક વિચારધારા લોકોના મગજમાં બેસી ગઈ છે કે છોકરીઓ અથવા મહિલાઓ સારી ડ્રાઈવર નથી હતી. હવે ડ્રાઈવર નથી તો હવે ગાડીઓ માં નાની મોટી ખરાબી ઠીક કરી શકવાનો તો સવાલ જ નથી ઉઠતા.

પછી ભલે તે સ્કૂટી ને કિક મારીને ચાલુ કરવી હોય કે પછી બાઈક કે કાર ના ટાયર બદલવા હોય. ઘણા લોકો એવુજ સાંજે છે કે બધાજ કામ છોકરી ના કામનુ નથી.

આ બધીજ વિચાર ધારાનો એકજ જવાબ છે એક છોકરી, કે રેવતી

હંમેશા હાઇવે અથવા દુકાન પર બાઈક, કાર સરખું કરતા જે લોકો દેખાઈ છે તે પુરુષ અથવા છોકરો જ હોય છે. કાર અને બાઈક વોશ વાળી જગ્યા એ પણ આજ લોકો દેખાઈ છે. રેવતી એક મેકેનિક છે.

હેલો વીજાગ ની એક રિપોર્ટ ના પ્રમાણે, પેન્ડુથી, વિશાખાપટનમ થી બી.કોમ નો અભ્યાસ પૂરો કરી ચુકેલી રેવતી ગર્વ થી કહે છે કે તેણે 8માં માંજ ટાયર પેંચ ફિક્સ કરવાનું શીખી લીધું હતું. લગભગ 10 વર્ષ રેવતી પુરી ગાડી ખુદ એસેમ્બલ કરી શકે છે.

ન્યૂ ઇન્ડિયા એક્પ્રેસ ની એક રિપોર્ટ ના પ્રમાણે રેવતી ના પિતા, કે. રામુ એ તેમને મેકૅનિક્સ ની દુનિયા થી પરિચિત કરાવી. રામુ ની પેંડુથી માં એક મેકૅનિક્સ ની શોપ છે. રેવતી નું કહેવું છે કે સ્કૂલ ના પછી શોપ પર પિતા ની મદદ કરવા માટે આવી જતી જેનાથી વિશ્વસનીય આસિસ્ટન્ટ માલ્ટા ન હતા. મને મારા પિતા ની મદદ કરીને ખુશી થતી અને ધીમે ધીમે મને આ કામ પસંદ આવવા લાગ્યું.

સામાન્ય પર છોકરીઓ ગાડીઓ ઠીક કરવાનું કામ નથી કરતી પરંતુ રેવતી ના જુનુન ના કારણે તેમને થોડોક સમય માં બાઈક રિપેયર કરવાનું આવી ગયું. રેવતી નું કહેવું છે કે તે 17 વર્ષની ઉમર માંજ સરળતા થી કાર અને બાઈક નું એન્જીન ની ખરાબી, ક્લચ પ્લેટ વગેરે સરળતા થી ઠીક કરી લેતી હતી.

રામુ એ પણ પોતાની દીકરી નું સંપૂર્ણ સમર્થન કર્યું અને તેને ક્યારે ઘરે જવાનું નથી કહ્યું. રામુ એ કહ્યું કે થોડાક મહિનામાં જ તેને ખબર પડી ગઈ હતી કે રેવતી માં આને લઈને ઘણી દિલચસ્પી છે. રામુ એ કહ્યું કે જો તેમની આર્થિક પરિસ્થિતિ સારી હોત્ત તો તે રેવતી ને મેકેનિકલ એન્જીનીયર નો અભ્યાસ કરાવત.

રેવતી અત્યારે BEV Electronics માં કામ કરી રહી છે, આ કંપની ઇલેકટ્રીકલ સ્કૂટર બનાવે છે. કંપની માં રેવતી એક માત્ર મહિલા કર્મચારી હતી પરંતુ તેમના સહકર્મીઓ એ તેમને સપોર્ટ કર્યો.

રેવતી બીજી મહિલાઓને પણ મિકેનિક્સ ના બેઝિક શીખવાડવા માંગે છે.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *