બ્લેક thigh-slit માં જાહન્વી નો જોવા મળ્યો ગજબનો લુક, અદાઓ જોઈ થઇ જશો ઘાયલ

બ્લેક thigh-slit માં જાહન્વી નો જોવા મળ્યો ગજબનો લુક, અદાઓ જોઈ થઇ જશો ઘાયલ

અભિનેત્રી જાન્હવી કપૂર આજકાલ રુહી ફિલ્મનું પ્રમોશન કરી રહી છે. તાજેતરમાં અભિનેત્રી ખૂબ જ ગ્લેમરસ અવતારમાં એક કાર્યક્રમમાં પહોંચી હતી. બાદમાં તેણે તેના સોશ્યલ મીડિયા પર કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી.

જાહ્નવી કપૂર બ્લેક thigh-slit ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાઈ હતી.

આ બ્લેક ડ્રેસમાં તેણે કિલર ફોટોશૂટ પણ કરાવ્યું હતું, જેને જોઈને ચાહકો ઘાયલ થઈ રહ્યા છે.

જાહ્નવીની આ તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ છે. દરરોજ આ અભિનેત્રીઓ ઘરેથી ફિલ્મના પ્રમોશન માટે નીકળી રહી છે અને આવી તસવીરો બહાર આવી રહી છે.

આ ફિલ્મ 11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે અને આ અભિનેત્રીઓ ખુબજ તેના પ્રમોશનમાં વ્યસ્ત છે.

લોકડાઉન પછી થિયેટરો પણ ખુલી ગયા છે. હવે જાહ્નવીના ચાહકો તેમની આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

અગાઉ જાહ્નવી આ બોલ્ડ શૈલીમાં ફિલ્મના પ્રમોશન માટે આવી હતી.

તેમની આ તસવીરો જોઈને લોકો તેમની નજર હટાવી શક્યા નહીં.

ફિલ્મ વિશે વાત કરવામાં આવે તો જાહ્નવીની સાથે વરુણ શર્મા અને રાજકુમાર રાવ પણ તેમાં જોવા મળશે.

અત્યારે આ અભિનેત્રીઓ તેમની ગ્લેમરસ ડિઝાઇન્સના કારણે હેડલાઇન્સમાં છે.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *