જેનિફર વિંગેટ લુક એ મચાવ્યો ધમાલ, એક્ટ્રેસ એ ફ્લોન્ટ કર્યું ટેટ્ટુ, જુઓ તસવીરો

જેનિફર વિંગેટ લુક એ મચાવ્યો ધમાલ, એક્ટ્રેસ એ ફ્લોન્ટ કર્યું ટેટ્ટુ, જુઓ તસવીરો

ટીવી એક્ટ્રેસ જેનિફર વિંગેટ ઘણી હિટ સિરીયલોમાં કામ કર્યું છે. તે ટેલિવિઝનની દુનિયામાં જાણીતો ચહેરો છે. આ સિવાય તેના સ્ટાઇલિશ લુકની ચર્ચા સોશિયલ મીડિયા પર પણ થાય છે. હવે જેનિફરે ઘણી વધુ તસવીરો શેર કરી છે જેને તેના ચાહકો પણ ખૂબ પસંદ કરે છે.

જેનિફરની આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં તે મલ્ટીકલર શ્રગમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

જેનિફરની આ પોસ્ટ પર તેના ઘણા ચાહકો અને સહ-અભિનેતાઓએ કમેન્ટ કરી છે. જેનિફરે રિયુમર્ડ બોયફ્રેન્ડ અને અભિનેતા શેહબાન અઝીમની કમેન્ટ ચર્ચામાં છે.

જેનિફર વિંગેટની આ તસવીર ઇન્ટરનેટની સેન્સેશન બની ગઈ છે. કારણ કે આ લુકમાં જેનિફર પહેલીવાર જોવા મળી છે. જેનિફર વ્હાઇટ સ્વિમસ્યુટમાં જોવા મળી છે.

શાહબાને લખ્યું, ‘શું ચાલે છે !!! જેનિફર મારી નાખશે!’ હવે જેનિફરની તસવીર પર શેહબાનની કેમેન્ટ હોય અને ચર્ચા ના હોય.

ફોટા ઉપરાંત જેનિફર વિંગેટ પણ તેની ફી અંગે ચર્ચામાં છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તેની ફી કોઈ બોલિવૂડ સ્ટારથી ઓછી નથી.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *