પુલમાં પતિ સંગ રોમેન્ટિક થઇ કરિશ્મા તન્ના, બ્લુ બિકીનીમાં શેયર કરી રોમેન્ટિક તસવીરો

અભિનેત્રી કરિશ્મા તન્નાએ તાજેતરમાં જ તેના બિઝનેસ મેન પતિ વરુણ બંગેરા સાથે લગ્ન કર્યા છે. જે બાદ અભિનેત્રી કરિશ્મા તન્ના તેના લગ્નજીવનનો આનંદ માણી રહી છે. અભિનેત્રી કરિશ્મા તન્નાએ તાજેતરમાં જ તેના પતિ વરુણ બંગેરા સાથેની ખૂબ જ રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી કરિશ્મા તન્ના વાદળી રંગની બિકીની પહેરીને તેના પતિ સાથે પૂલમાં ડૂબકી મારતી જોવા મળે છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. અહીં ફોટા જુઓ.
શેર કરેલી આ તસવીરોમાં અભિનેત્રી કરિશ્મા તન્ના બ્લુ બિકીનીમાં જોવા મળી રહી છે. જે અભિનેત્રીની વેકેશન ટ્રીપ પરથી લાગી રહી છે.
આ તસવીરોમાં અભિનેત્રી કરિશ્મા તન્ના તેના પતિ વરુણ બંગેરા સાથે પાણીમાં ડૂબકી મારતી જોવા મળી રહી છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી આ તસવીરોમાં અભિનેત્રી કરિશ્મા તન્ના તેના પતિ વરુણ બંગેરા સાથે પાણીમાં ખૂબ જ રોમેન્ટિક લાગી રહી છે.
આ તસવીરોમાં કરિશ્મા તન્ના અને તેના પતિ વરુણ બંગેરા તેમના પતિ સાથે ખૂબ જ રોમેન્ટિક લાગી રહ્યાં છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહી છે.