કહેવામાં છે વિલન પરંતુ ખુબસુરત એટલી કે તમારું દિલ આવી જશે, જુઓ Madalasa Sharma ની તસ્વીર

કહેવામાં છે વિલન પરંતુ ખુબસુરત એટલી કે તમારું દિલ આવી જશે, જુઓ Madalasa Sharma ની તસ્વીર

ટીવી ટીઆરપીની સૂચિમાં હંમેશાં પ્રથમ નંબરે રહેતો લોકપ્રિય શો ‘અનુપમા’ માં કાવ્યાની ભૂમિકા નિભાવી રહેલી એક્ટ્રેસ મદાલસા શર્માએ તાજેતરમાં સોશ્યલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી હતી. આ તસવીરો ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે અને દરેક તેમની સુંદરતાની પ્રશંસા કરી રહ્યા છે.

શોમાં મદાલસા શર્મા વિલન તરીકે રહી છે. જોકે તમે તેમને વિલન તરીકે ભલે પસંદ ના કરો, પરંતુ આ તસવીરો ચાહકોનું દિલ જીતી રહી છે.

આ તસવીરોમાં મદાલસા ટ્રેડિશનલ આઉટફિટમાં છે. તેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

લાલ સાડી અને ક્રીમ કલરના પ્રિન્ટ કરેલા બ્લાઉઝમાં માદાલસાએ ચાહકોના દિલને ધડકાવી રહી છે.

મદાલસાએ તેના કાનમાં મોટી ઈયરિંગ્સ પહેરી છે અને તેના વાળ માળા બાંધેલી છે.

મદાલસા દરેક લુકમાં પરફેક્ટ લાગે છે. ઘણી મોટી અભિનેત્રીઓ પણ તેમની સુંદરતા સામે નિષ્ફળ છે.

મદાલસા તેના પાપાને ખૂબ જ ચાહે છે અને ઘણી વાર તેની સાથે ફોટો શેર કરતી રહે છે.

મદાલસાને સાડીની સાથે સુટ-સલવાર પહેરવાનું પણ પસંદ છે.

મદલાસા ટીવીમાં કામ કરતા પહેલા દક્ષિણની ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

મદાલસાએ વર્ષ 2018 માં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીના પુત્ર મહાક્ષય સાથે લગ્ન કર્યા હતા.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *