ગ્લેમરસ લુક્સ થી માધુરી દીક્ષિત એ ફેન્સ ને બનાયા દીવાના, માલદીવ માં રજાઓ ગાળી રહી છે એક્ટ્રેસ

ગ્લેમરસ લુક્સ થી માધુરી દીક્ષિત એ ફેન્સ ને બનાયા દીવાના, માલદીવ માં રજાઓ ગાળી રહી છે એક્ટ્રેસ

બોલિવૂડની માધુરી દીક્ષિત હાલમાં માલદીવમાં છે અને પરિવાર સાથે રજાઓ ગાળી રહી છે.

માલદિવ થી માધુરી દીક્ષિતે આવી કેટલીક ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરી છે જેને જોઈ ચાહકો દીવાના થઇ રહ્યા છે.

માધુરી દીક્ષિતની આ સ્ટાઇલ ચાહકોને દિવાના બનાવી રહી છે.

માધુરી માલદીવમાં તેના પરિવાર સાથે છે ખૂબ મસ્તી કરી રહી છે. તેણે તેના ઇન્સ્ટા પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે.

બ્લેક એન્ડ વાઈટ આ તસ્વીર માં માધુરી એટલી સીમ્પર અને ખુબસુરત લાગી રહી છે કે આ તસ્વીર વાયરલ છે.

માધુરી અહીં પરિવાર સાથે ક્વોલિટી સમય વિતાવી રહી છે.

માધુરીની આ તસવીરો જોતા ચાહકો એમ પણ કહી રહ્યા છે કે તેઓ વધતી ઉંમર સાથે વધુ સુંદર બની રહી છે.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *