ઇમલી ના સેટ પર ખુશી થી જીવન જીવી રહી છે મયુરી દેશમુખ, પતિના નિધન થી તૂટી ગઈ હતી અદાકાર

ઇમલી ના સેટ પર ખુશી થી જીવન જીવી રહી છે મયુરી દેશમુખ, પતિના નિધન થી તૂટી ગઈ હતી અદાકાર

સિરિયલ ‘ઇમલી’ માં માલિની આ દિવસોમાં ઘણી કશમશ થી જુજી રહી છે. આ કિરદાર ને એક્ટ્રેસ મયુરી દેશમુખ નિભાવે છે. મયુરી દેશમુખ ની અસલ જિંદગી વિષે ઘણા ઓછા લોકો જાણતા હશે કેમ કે તે સોશ્યલ મીડિયા પર ઓછી એક્ટિવ રહે છે. ગયું વર્ષ મયુરી દેશમુખ ના માટે કોઈ ખરાબ સપના થી ઓછી નથી રહ્યું. ગયા વર્ષે જ મયુરીના પતિ એ મૃત્યુ ને ગળે લગાવ્યું હતું. આ હાદસા ના પછી મયુરી ઘણી તૂટી ગઈ હતી પરંતુ હવે એક્ટ્રેસ એ ધીરે-ધીરે જિંદગી માં આગળ વધવાનું શરુ કરી દીધું છે.

મયુરી દેશમુખ એ પતિ આશુતોષ એ ગયા વર્ષ આત્મહત્યા કરી હતી. આશુતોષ ના આ પગલાં થી તેનો આખો પરિવાર ખરાબ રીતે તૂટી ગયો હતો.

મયુરી દેશમુખ મરાઠી ની જાણીતી અદાકાર છે. મયુરી ના પતિ પણ મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી તાલ્લુક રાખે છે.

પતિ ના નિધન પર ચુપ્પી તોડતા મયુરી દેશમુખ એ ખુલાસો કર્યો કે લોકો તેમને બીજા લગ્નનો સુજાવ આપે છે પરંતુ તે આવું નથી કરવાની.

ઇમલી માં માલિની નો કિરદાર નિભાવીને લાખો-કરોડો નું દિલ જીતનારી મયુરી દેશમુખ નું કહેવું છે કે તે બાળકોને દત્તક લેશે.

મયુરી દેશમુખ ના લગ્ન ને ચાર વર્ષ જ થયા છે. તેમના પતિ આશુતોષ નું નિધન ના પછી ખબરો આવી કે તે લાંબા સમય થી ડિપ્રેશન થી પસાર થઇ રહ્યા હતા.

મયુરી દેશમુખ ખુશ રહેવા માટે હજારો કારણો શોધી લે છે અને સેટ પર તે લોકોની વચ્ચે ઘણી ખુશ રહે છે.

મયુરી દેશમુખ ને લખવાનો ખુબજ શોખ છે. સિરિયલ ઇમલી ના સેટ પર ખાલી સમય મળતાની સાથેજ તે આ રીતેજ લેપટોપ પર લખવાનું શરુ કરી દે છે.

સ્ટાર પલ્સ ના સુપરહિટ સિરિયલ ઇમલી ના અપકમિંગ એપિસોડ માં દર્શકોને માલિની નો આ રૂપજ જોવા મળશે.

પતિના નિધન ના પછી મયુરી દેશમુખ હવે જિંદગીમાં ધીમે ધીમે આગળ વધી રહી છે.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *