90ના દશક ની આ 15 તસવીરો કહી રહી છે કે આપનો સમય કેટલો ખાસ હતો

90ના દશક ની આ 15 તસવીરો કહી રહી છે કે આપનો સમય કેટલો ખાસ હતો

શું તમને પણ ક્યારેક-ક્યારેક એવું લાગે છે કે આપણે ઘણું બધું મેળવવા ના ચક્કર માં ઘણું બધું ખોતા જઈ રહ્યા છે. આજે આપણી પાસે ઘણું બધું છે, છતાં પણ ઘણી બધી ઉણપ લાગે છે. ક્યારેક તે હસતા રમતા પળો, જે આજ ની ટેક્નોલોજી માં ક્યાંક ગુમ છે. હવે લોકો ના વાર્તાલાપ સામે સામે નથી થતા, બસ ફોન પર એક બીજાના હાલ ચાલ લે છે.

હવે લોકો દોસ્તો અને સબધીઓની સાથે સમય વિતાવવા થી વધુ ઘરે રહીને નેટફ્લિક્સ પર ચીલ કરવાનું વધુ પસંદ કરે છે. ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આપણે ગોલ્ડ ની શોધ કરતા કરતા ડાયમંડ ખોઈ ચુક્યા છીએ. એટલે આપણે 90 ના દશક ની દિવસોની અને હવેના દિવસોમાં ફરક દેખાડવા માટે થોડીક તસવીરો લાવ્યા, જેને જોઈને તેમને અહેસાસ થશે કે આપણે શું ખોઈ ચુક્યા છીએ.

1. મોંઘા મોંઘા બિસ્કિટ ના સમય માં આપણે ઓરેન્જ ક્રીમ વાળા બિસ્કિટ ખાવાનું ભૂલ ગયા છે.

2. શું હજુ પણ કોઈ એવું છે, જે દુકાન પર જઈને Bytes શોધે છે?

3. લુડો રમવાની સાચી મજા તો આ રીતેજ હતી.

4. ફેવરેટ ગેમ

5. આ વાસ્તુએજ બાળપણ ખાસ બનાવ્યું હતું.

6. આપણને તો અવાજ ઘરમાં રહેવાની આદત છે.

7. નોકિયા ફોન થી રાત-રાત વાતો કરવી

8. Pubg ના દિવસો માં આપણે જુના સાથીને ભૂલી ગયા

9. હાહાહા.. આનાથી પેઇન્ટ કરવાની સાચી મજા હતી.

10. આના ગીતોમાં અલગ મજા અને સુકુન હતું.

11. મોંઘા મોંઘા ફ્લેટ્સ ની વચ્ચે આ નજારો ક્યાંક ગમ થઇ ગયો છે.

12. જયારે બધા સાથે બેસીને જોતા હતા રામાયણ

13. એન્ટરટેનમેન્ટ નું એકમાત્ર સાધન હતું.

14. નલિની સિંહ નો આંખો-દેખી કોણ કોણ જોતું હતું?

15. હવે આનાથી લખવાનું ભૂલી ચુક્યા છે.

જોયું આ બધીજ વસ્તુ એ આપણું બાળપણ કેટલું ખુબસુરત અને યાદગાર બનાવ્યું છે અને એક આપણે છીએ, જે ચમક-ધમક ના વચ્ચે ભૂલતા જઈ રહ્યા છીએ.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *