6000 sq ft માં ફેલાયેલ છે 30 કરોડનું આ આલીશાન ઘર, જુઓ અંદરથી કેટલું ભવ્ય છે રોહિત શર્માનું ઘર

6000 sq ft માં ફેલાયેલ છે 30 કરોડનું આ આલીશાન ઘર, જુઓ અંદરથી કેટલું ભવ્ય છે રોહિત શર્માનું ઘર

રોહિત શર્મા ભારતીય ક્રિકેટ ટિમ ના ઉપકેપ્ટન છે. ક્રિકેટ ની દુનિયામાં રોહિત શર્મા નું નામ એક થી લઈને એક શાનદાર રેકોર્ડ દર્જ છે. એક દિવસીય મેચ માં ડબલ સેન્ચુરી લગાવવાનું કામ જે રોહિત શર્મા એ કર્યું છે તે રેકોર્ડ દશોકો સુધી તેમના નામે રહેશે એવી આશા છે. ક્યારે આર્થિક તંગી ને સહન કરી ચૂકેલ રોહિત શર્મા આજે અરબો ની સંપત્તિ ના માલીક છે. તે મુંબઈ ના ખુબજ શાનદાર ઘર માં રહે છે. ચાલો જોઈએ અંદર થી કેવું છે રોહિત શર્માનું મુંબઈ વાળું ઘર.

રોહત શર્મા નું આ ઘર મુંબઈ ના વર્લી માં સ્થિત આહુજા એપાર્ટમેન્ટ માં છે.

રોહિત શર્મા એ આ ઘર ને વર્ષ 2015 માં રિતિકા સજદેહ સન્ગ એંગેજમેન્ટ ના પછી 30 કરોડો રૂપિયા માં ખરીદ્યુ હતું. લગ્ન ના પછી રહોતી શર્મા આ ઘર માં શિફ્ટ થઇ ગયા.

29 માળ ની આ લકઝરી એપાર્ટમેન્ટ માં ફ્લેટ ખુબજ લાજરીયસ બને છે.

રોહિત શર્મા નો ફ્લેટ 6 હાજર સ્કવેયર ફૂટ માં ફેલાયેલ છે.

રોહિત શર્મા અને રિતિકા એ આ ફ્લેટ નું ઇન્ટિરિયર સિંગાપુર ના પાલમર એન્ડ ટર્નર આર્કીટેક એ ડિજાઇન કરેલ છે.

ઘર ની અંદર થી અરબ સાગર પર બનેલ મુંબઈ વર્લી સી લિંક નું 720 ડિગ્રી ખુબજ સારો વ્યુ દેખાઈ છે.

રોહિત શર્મા નું આ ઘર ની બાળકની પર ઘણી વાર દીકરી સમાયરા અને પત્ની રિતિકા ની સાથે ક્વોલિટી સમય સ્પેન્ડ કરતા નજર આવી ચુક્યા છે.

હંમેશા રોહીત શર્મા ના સોશ્યલ મીડિયા પોસ્ટ માં તેમના આ આલીશાન ઘર ની અંદર નો નજારો દેખાઈ છે.

Photo : Ahuja Apartments and Social Media

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *