ખાસ અંદાજ માં બ્રેકફાસ્ટ કરતી નજર આવી સારા અલી ખાન, શેયર કરી હોટ તસવીરો

બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન તેના પરિવાર સાથે માલદીવમાં રજા બાદ મુંબઈ પરત આવી છે. સારા અલી ખાન તેની વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. દરમિયાન સારાએ તેના ખૂબ જ સુંદર અને હોટ ફોટા શેર કર્યા છે.
જેમાં તે સ્કાય બ્લુ કલરના સ્વીમસ્યુટમાં પૂલની અંદર આરામ કરતી જોવા મળી રહી છે. આ ફોટામાં સારા પૂલની નજીક આરામ કરતી વખતે માલદીવમાં સ્વાદિષ્ટ વાનગીઓની મજા લેતી જોવા મળી રહી છે. તસવીર શેર કરતી વખતે તેણે લખ્યું છે કે તે જે પણ ખાવાનું આવ્યું છે તે બધું ખાઈ લેશે. ફુડ પ્લેટર તેની પાસે રાખેલું છે બીજા ફોટામાં તે પાણીમાં ફૂડ પ્લેટરવાળી ફોટો લઈ રહી છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ તેની ફિલ્મ કુલી નંબર વન રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં સારા અલી ખાન વરુણ ધવન સાથે મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળી રહી છે. આ ફિલ્મમાં સારા અલી ખાન અને વરૂણ ધવન પણ છે. આ સિવાય સારા અલી ખાન ટૂંક સમયમાં અતરંગી રે ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં અભિનેત્રી મુખ્ય અભિનેતા અક્ષય કુમાર અને ધનુષની સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.