ખુબજ આલીશાન છે સોનમ કપૂર અને આનંદ આહુજા નું દિલ્લી વાળું ઘર, જુઓ આ અંદરની તસવીરો

બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર આહુજા અને તેના પતિ આનંદ આહુજાએ દિલ્હીમાં 173 કરોડ રૂપિયામાં નવું ઘર લીધું છે. આનંદ અને સોનમનું આ ઘર ખૂબ જ વૈભવી છે. લોકડાઉન દરમિયાન આનંદ અને સોનમ દિલ્હીમાં હતા અને તેમણે તેમના ઘરની અદભૂત તસવીરો પણ શેર કરી હતી.
આનંદ અને સોનમનો બેડરૂમ પણ જોવામા ખૂબ જ સુંદર છે. અહીં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે.
સોનમ કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના સપનાના ઘરની ઘણી તસવીરો શેર કરી છે.
આ તસવીરમાં સોનમ તેના રૂમમાં કામ કરતી જોવા મળી રહી છે. સોનમ ખૂબ ખુશ દેખાઈ રહી છે.
આનંદ આહુજાને પુસ્તકો વાંચવાનું પસંદ છે. તેણે પોતાના મકાનમાં પુસ્તકોનું પુસ્તકાલય પણ બનાવ્યું છે.
કામ થી ફ્રી ટાઈમ કાઠીને પુસ્તકો વાંચતા આનંદ આહુજા.
સોનમને રસોઈ પણ પસંદ છે. આ તસવીર તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે.