યેલો સ્વીમ સૂટ માં સની લિયોન એ શેયર કરી હોટ તસ્વીર, વધારી દીધું સોશ્યલ મીડિયાનું ટેમ્પરેચર

બોલિવૂડની બેબી ડોલ સની લિયોન તેની હોટનેસ અને બોલ્ડ સ્ટાઇલ માટે જાણીતી છે. પછી ભલે તે ફિલ્મોની હોય કે તેના અંગત જીવનની, તે દરેક જગ્યાએ તેનો જલવો ફેલાવતા જોવા મળે છે. દિવસે દિવસે, તેણીના હોટ પિક્ચરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરીને, તે સોશિયલ મીડિયાના તાપમાનમાં પણ વધારો કરતી રહે છે.
તાજેતરમાં તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે સ્વિમિંગ પૂલની બાજુએ જુદા જુદા પોઝમાં ફોટોશૂટ કરાવતી જોવા મળી રહી છે. સની ફોટોશૂટ દરમિયાન બ્લેક સનગ્લાસ સાથે પોઝ આપે છે અને પીળી સ્વિમસૂટમાં પોતાની બોલ્ડનેસ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. સની લિયોનની આ તસવીરો ખૂબ પસંદ આવી રહી છે અને સોશિયલ મીડિયા પર ચાહકો પણ તેમની હોટનેસની પ્રશંસા કરી રહ્યા છે અને આ ફોટોઝ શેર કરી રહ્યા છે.
આ હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતા સની લિયોને લખ્યું છે – “યોર મંડે ડિસ્ટ્રેક્શન”
આ પહેલીવાર નથી જ્યારે સનીએ તેના ઇન્સ્ટાગ્રામ પર ફોટો અપલોડ કર્યો હોય અને ચાહકોની જબરદસ્ત પ્રતિક્રિયા આવી હોય. કારણ કે સની તેની જીવનશૈલીથી સંબંધિત ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે, જે તેના મોટા ફેનબેસનું કારણ પણ છે.
વળી, આગામી સમયમાં સ્પ્લિટ્સવિલા સીઝન 13 પણ શરૂ થવા જઈ રહી છે અને આ ફોટાઓ જોઈને અનુમાન લગાવી શકાય છે કે સની સ્પ્લિટ્સવિલાની નવી સીઝનમાં વિશેષ તૈયારી સાથે આવશે. આવનારી સીઝનમાં સની પોતાની ફેશન ગેમને એક નવા રૂપમાં લાવશે અને તેની ફેશન સેન્સ પ્રમાણે સ્પર્ધકો પણ ડ્રેસિંગ ટીપ્સ આપતા જોવા મળશે.