એશ્વર્યા રાય, કરીના કપૂર થી લઈને શિલ્પા શેટ્ટી, જાણો સાસુ ની સાથે કેવા છે આ અભિનેત્રીઓના સબંધ

એશ્વર્યા રાય, કરીના કપૂર થી લઈને શિલ્પા શેટ્ટી, જાણો સાસુ ની સાથે કેવા છે આ અભિનેત્રીઓના સબંધ

બી ટાઉનની કુલ સાસુ-વહુ આજકાલ ખુબ ખુશીઓ માણી રહી છે. તેઓ ઘણીવાર એકબીજા સાથે જોવા મળે છે. આ યાદીમાં એશ્વર્યા રાય બચ્ચન અને જયા બચ્ચન, સમીરા રેડ્ડી અને તેની સાસુ મંજિરી વરદે, કરીના કપૂર અને શર્મિલા ટાગોર, જેનીલિયા ડિસોઝા અને તેના સાસુ વૈશાલી દેશમુખ, શિલ્પા શેટ્ટી અને તેના સાસુ ઉષા રાની નો સમાવેશ થાય છે.

બચ્ચન પરિવારની પુત્રવધૂ એશ્વર્યા રાય બચ્ચન તેની સાસુ જયા બચ્ચનની ખૂબ નજીકની ગણાય છે. તેઓ ઘણીવાર એકબીજા સાથે જોવા મળે છે.

કરીના કપૂર અને તેની સાસુ શર્મિલા ટાગોરની જોડીને પણ ખૂબ પસંદ કરવામાં આવી છે. આ બંને સાસુ-વહુએ બોલિવૂડમાં પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે.

શિલ્પા શેટ્ટી ઘણીવાર તેની સાસુ ઉષા રાની કુંદ્રા સાથે જોવા મળે છે. શિલ્પા ઉષાએ ખુબજ પ્રેમ કરે છે.

જેનીલિયા ડિસુઝા તેની સાસુની ખૂબ જ નજીક છે. સસરાના અવસાન પછી તેણે તેની સાસુને સાંભળ્યા હતા. જેનીલિયા તેની સાસુની સંપૂર્ણ કાળજી લે છે.

સમિરા રેડ્ડી તેની સાસુ મંજીરી વરદે રોલ મોડેલ માને છે. લોકો આ સાસુ-વહુને ખૂબ પસંદ કરે છે.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *