આ ફોટો જોઈને તમે પણ હસી પડશો, જુઓ આ મજેદાર ફોટો તમે પણ થઇ જશો ખુશ

આ ફોટો જોઈને તમે પણ હસી પડશો, જુઓ આ મજેદાર ફોટો તમે પણ થઇ જશો ખુશ

સોશ્યલ મીડિયા પર ઘણા ફોટો વાયરલ થાય છે. ઘણા ફોટો એટલા શાનદાર હોય છે કે જેને જોઈને દિલ ખુશ થઇ જાય છે. આવા ફોટો દિલ અને દિમાગ માં ક્યાંકને ક્યાંક જગ્યા બનાવી લે છે. તો ચાલો આવાજ થોડાક ફોટો પર નજર નાખીયે તમને પણ આ ફોટો જરૂર થી પસંદ આવશે.

જુઓ છોને આ ફોટો કહેવા સમય ની સ્માઈલ.. જેને મસ્ત..

અહીં જોતો શું મને કેતો હતો હે..

ડર બધાને લાગે છે.. જોયું ને કેવો ડર દેખાઈ રહ્યો છે ચહેરા પર..

હવે શું થશે આ ભાઈ નું.. પડી જશે ને..

તસ્વીર માં જુઓ શું દેખાઈ રહ્યું છે… પેન સ્ટેન્ડ? ના ભાઈ આ તો વાળ છે…

તમને પણ એવું લાગ્યું ને કે પાણી પર ચાલી રહી છે આ મહિલા

લાગશે ભાઈ બધાને ચાર્જ લાગશે..

બસ હવે ખાલી પાણી આવી જાય.. બાકી બધી તો તૈયારી થઇ ગઈ છે..

ચાલો હવે જલ્દી ફોટો પાડી લો હું પોઝ આપું છું..

બધુજ લીલું લીલું દેખાઈ રહ્યું છે..

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *