Vastu Tips : ક્યાં હોવો જોઈએ સ્ટડી રૂમ? બાળકોમાં ઉપયોગી થઇ શકે છે વાસ્તુના આ ઉપાય

નવા ઘરનું નિર્માણ કરાવતા સમયે અથવા તો નવા ફ્લેટ લેતા સમય વધુ લોકો એ જાણવા માંગે છે કે બાળકો માટે સ્ટડી રૂમ અને સ્ટડી ટેબલ ની જગ્યા ક્યાં હોવી જોઈએ. વસ્તુ ના અનુસાર તે સ્થાનની પસંદગી કરીને તે પોતાના બાળકોનો વિકાસ માં મહત્વ પૂર્ણ યોગદાન આપવા ઈચ્છે છે. ઘણીવાર સ્ટડી રૂમ વસ્તુ સમ્મત ના હોવાના કારણે બાળકો માં અભ્યાસ માં એકાગ્રતા ની કમી, અરુચિ જેવી સમસ્યા જન્મ લઇ લે છે. આજના લેખથી આપણે જાણીએ કે બાળકો માટે સ્ટડી રૂમ અને સ્ટડી ટેબલ ઘર માં ક્યાં હોવું જોઈએ, જેનાથી તેમનો અભ્યાસ સારો રહે અને તેમનો વિકાસ પણ થાય.
1. બાળકો સ્ટડી રૂમ ના પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ, દક્ષિણ-પશ્ચિમ ના પશ્ચિમ માં થઇ શકે છે.
2. આ દિવાસમાં ઘણા ઘરોમાં સ્ટડી ટેબલ નાનું હોય છે અને દીવાલ સાથે જોડાયેલ હોય છે. એવું ના હોવું જોઈએ. આ વસ્તુ ના અનુરૂપ નથી.
3. બાળકોનું સ્ટડી ટેબલ દીવાલ માં હોવાથી ઉર્જા નીકળે છે, જે એકાગ્રતા માં ખેલેલ પહોંચાડે છે. આ અધ્યયન માટે થીં નથી.
4. સ્ટડી રમ માં જયારે તમે સ્ટડી ટેબલ રાખો, તો આ વાત નું ધ્યાન રાખો કે તેમની સામે ખુલી જગ્યા હોય. તે બાળકો ના ધ્યાન અધ્યયન માં કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.
5. સ્ટડી ટેબલ એ રીતે વ્યવસ્થિત કરો કે અધ્યયન કરતા સમાટે બાળકો ના મુખ પૂર્વ અથવા ઉત્તર ની તરફ હોય કેમ કે આ દિશા માં થી નીકળતી બ્રહ્માંડીય ઉર્જા તરંગો લાભદાયક હોય છે. આ તરંગ સહસ્ત્રાર ચક્ર ના માધ્યમ થી આપણા શરીર માં પ્રવેશ કરે છે, જે સારા એકાગ્રતા માં મદદ કરે છે.
6. આ વાતનું ધ્યાન રાખો કે બાળકો જયારે અભ્યાસ કરે, તો તે સમય તેમની પીઠ દીવાલ સાથે હોય.
7. સ્ટડી ટેબલ પર પ્લાસ્ટિક, તાંબા અથવા ક્રિસ્ટલ ના પિરામિડ રાખવો ફાયદાકારક હોય છે.
8. સ્ટડી ટેબલ ની સામે ની દીવાલ પર માં સરસ્વતી ની તસ્વીર અથવા એકાગ્રતા વધારવા માટે નું યંત્ર લગાવો.
ડિસ્ક્લેમર : ‘આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણનાની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો હેતુ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને ફક્ત માહિતી તરીકે ધ્યાનમાં લેવી જોઈએ. આ સિવાય, આના કોઈપણ ઉપયોગની જવાબદારી પણ વપરાશકર્તા પર જ રહેશે.