બૉલીવુડ લવર્સ ને જરૂર થી પસંદ આવશે તેમના પ્રિય સ્ટાર્સ ની 22 જૂની તસવીરો

બૉલીવુડ લવર્સ ને જરૂર થી પસંદ આવશે તેમના પ્રિય સ્ટાર્સ ની 22 જૂની તસવીરો

બૉલીવુડ ફેન્સ ને કોઈ વાત સૂકુન આપે છે તો તે છે તેમના સાથે જોડાયેલી બધી વાત ની જાણકારી રાખવાની. અહીં સુધી તેમની જૂની તસવીરો નું કલેક્શન કરવામાં પણ નથી ચુકતા. બૉલીવુડ ના એવા જ જબરા ફેન્સ માટે અમે ભારતીય સિતારાની થોડીક જૂની તસવીરો લઈને આવ્યા છીએ. તેમને જોઈને તેમની ખુશીનું ઠેકાણું રહી રહે.

1. વેટરન એક્ટ્રેસ જીનત અમાન એક કેન્ડીડ પિક્ચર માટે પોઝ આપતા

2. પિતા સૈફ અલી ખાનની સાથે દીકરી સારા અલી ખાન

3. પોતાના પિતા માટે કલેપ (Clapp) આપતા રણબીર કપૂર

4. બૉલીવુડ ની 3 વેટરન એક્ટ્રેસ (શબાના, પરવીન અને જીનત અમાન) એક શોટ માં

5. નૅન્સલ મંડેલા ની સાથે એશ્વર્યા રાય બચ્ચન

6. કેટરિના કૈફ ની એક જૂની તસ્વીર

7. શર્ટલેસ ધરમ પાજી

8. પોતાના પિતાની રેસ્ટોરન્ટમાં કામ કરતા સુનિલ શેટ્ટી

9. એક પ્લે માં પરફોર્મન્સ કરતા નસરુદીન અને ઓમ પુરી

10. દેવાનંદ શૂટિંગ ના દરમિયાન મસ્તી કરતા

11. મિસ યુનિવર્સ સુષ્મિતા સેન ની એક જૂની તસ્વીર

12. એક ફોટોશૂટ ના માટે પોઝ આપતા ઓમ પુરી

13. એશ્વર્યા રાય બચ્ચન ભોજન લેતા

14. ઓડિશન આપતા આયુષ્માન ખુરાના

15. પોતાના નાના ભાઈ ઈશાન ની સાથે શાહિદ કપૂર

16. અમૃતા સિંહ આ ફોટો માં કેટલી કુલ લાગી રહી છે

17. યંગ સંજય દત્ત

18. પોતાના બાળક પર પ્રેમ લૂંટાવતા શાહરુખ ખાન

19. મલ્ટી ટેલેન્ટેડ સ્ટાર જાવેદ જાફરી

20. યંગ અને ડેશિંગ ગોવિંદા

21. શર્મિલા ટાગોર નો આ અંદાજ જોયો છે પહેલા?

22. પોતાના જમાનાની મશહૂર ડાન્સર-એક્ટર હેલન

કઈ તસ્વીર તમને વધુ પસંદ આવી તે કમેન્ટ માં જરૂર થી કહો.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *